શોધખોળ કરો
વડોદરા: રેપના આરોપી જયેશ પટેલે સેક્સની ક્ષમતાનો ટેસ્ટ આપવાનો કર્યો ઇનકાર, જાણો કેમ
1/9

2/9

વડોદરા જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, જયેશ પટેલના વીર્ય, ડીએનએ, બ્લડ સેમ્પલ, બ્લડ પ્રેશર, ડાયાબિટિસ સહિતના ટેસ્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ આરોપી જયેશ પટેલે સહકાર આપ્યો નથી. જયેશ પટેલના ગુપ્તાંગની ફરતે આવેલા વાળ તપાસ માટે લેવામાં આવ્યા છે. જ્યારે જયેશ પટેલે કહ્યુ હતું કે તે પોતે ડાયાબિટીસનો દર્દી હોવાની આ ટેસ્ટ આપશે નહીં
Published at : 23 Jun 2016 10:17 AM (IST)
View More





















