શોધખોળ કરો

PICS: 160 કરોડના ખર્ચે તૈયાર થયું વડોદરાનું એરપોર્ટ, આજે પીએમ કરશે ઉદ્ઘાટન

1/7
ટર્મિનલ માટે 4519 સ્ક્વેર મીટર લેન્ડનો ઉપયોગ પેસેન્જર એરીયા માટે થયો છે.

2/7
એરપોર્ટનું ઇન્ટીરીયર, વીઆઇપી લોન્જ, સીઆઇપી લોંજ, રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લક્ઝુરિયસ છે.

3/7
વડોદરાઃ મોદી આગામી આજે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. જેમાં વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

4/7
એરપોર્ટ 17,500 સ્ક્વેર મીટર લેન્ડમાં તૈયાર થયું છે. વર્તમાન ડોમેસ્ટિક એરપોર્ટની 7500 સ્ક્વેર મીટર એરીયામાં છે.

5/7
વડોદરા એરપોર્ટ માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લેન્થ અગાઉથી ફિક્સ થઇ ગઇ હોવાના કારણે તેમાં સ્થાન મળી શક્યું નહીં. સ્ટિલની રૂફ અગાઉ પ્રમાણે ફોરેનની કંપનીસ દેશમાં તૈયાર કરતી હતી. કોઇ પણ પ્રકારના જોઇન્ટ વગરની સિંગલ લેન્થ ધરાવતી દેશની પ્રથમ રૂફ વડોદરા એરપોર્ટમાં બની છે. 28 જાન્યુઆરીથી રૂફનું કામ શરૂ કરાયું હતું.

6/7
વડોદરા એરપોર્ટ અમદાવાદ બાદ રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ બન્યું છે.

7/7
વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ શરૂ થાય તે પહેલાં તેને લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. એરપોર્ટના નવા ટર્મિનલની છતને 164.2 મિટરની દેશની સૌથી લાંબી સિંગલ લેન્થ સ્ટિલ રૂફ શીટના રેકોર્ડ તરીકે સ્થાન મળ્યું છે. ઇન્ફ્રા કંપનીને રેકોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દેશના કોઇ પણ એરપોર્ટમાં પ્રકારની જોઇન્ટલેસ સ્ટિલની છત તૈયાર કરવામાં આવી નથી. 160 કરોડના ખર્ચે આ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે જે દર કલાકે 700 મુસાફરોને હેંડલ કરવાની ક્ષમતા ધરાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget