પોલીસ CRPC 143 E મુજબની નોટીસ આપી તમામને હાજર રહેવાનો આદેશ આપી શકે છે.
4/5
વડોદરાઃ વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં યોજાયેલી દારૂની મહેફિલમાં પકડાયેલા 273 વ્યક્તિઓમાંથી 143 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો અનુસાર, પોલીસે પકડેલા માલેતુજારોમાંથી 130 વ્યક્તિઓનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
5/5
પોલીસના કહેવા પ્રમાણે, 60 ટકા પુરૂષોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે 45 ટકા મહિલાઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉદ્યોગપતિ ચિરાયુ અમીન, તેના પરિવાર તથા અનેક લોકોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.