શોધખોળ કરો

વડોદરાઃ જજની પત્નિને કોર્ટના સ્ટેનોગ્રાફર અને સ્કૂલ ફ્રેન્ડ એમ બબ્બે પુરૂષો સાથે શારીરિક સંબંધો, જજને ખબર પડતાં શું થયું?

1/7
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઈસ્પેક્ટરે કહ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ અમે આ મામલે કેસ નોખ્યો છે. પોલીસ સબ ઈસ્પેક્ટર આ મામલાની તપાસ કરી રહ્યા છે અને સંપૂર્ણ તપાસ બાદ જ આગળના પગલા ભરવામાં આવશે.

2/7
જોકે તેમ છતાં તેમની પત્નીએ અફેર ચાલુ રાખતાં જજે માર્ચ 2017માં છૂટાછેડા માટે ગોધરાની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને વડોદરામાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. વધુમાં જજે આરોપ લગાવ્યો હતો કે ખુદને બચાવવા માટે તેમની પત્નીએ જજ સામે જ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને દહેજની માંગણી માટે પજવણીની ફરિયાદ નોંધાવી હતી.

3/7
જજે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, માફ કર્યા બાદ પણ પત્નીએ સ્ટેનોગ્રાફર અને તેના સ્કૂલ ફ્રેન્ડ પ્રિયાંક સાથે અફેર ચાલુ જ રાખ્યું હતું. સપ્ટેમ્બ 2015માં બંન્નેએ છૂટાછેડા લઈ લેવાનું નક્કી કર્યું હતું પણ પરિવારના હસ્તક્ષેપ બાદ બંન્નેએ છૂટાછેડાના નિર્ણય સ્થગિત રાખ્યો હતો.

4/7
જજે પૂછતાં તેમની પત્નીએ વાતચીત થતી હોવાનો અને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. જેને પગલે જજે સાસરિયાં પક્ષને આ અંગે જાણ કરી ત્યારે તેમની પત્નીએ આવી ભૂલ ફરી ન કરવાનું સ્ટેમ્પ પેપર પર લખીને આપ્યું હતું અને માફ કરી દેવા વિનંતી કરી હતી.

5/7
ડિક્ટેશન લેવા માટે જજના ઘરે જ્યુડિશિયલ ઓફિસર્સ આવ્યા ત્યારે પહેલી વખત બંન્નેની મુલાકાત થઈ હતી. ફોન નંબરની અદલા-બદલી કર્યા બાદ બન્ને કલાકો સુધી ફોનમાં વાતો અને ચેટ કરવા લાગ્યા હતાં. પોલીસે જણાવ્યા મુજબ ફેબ્રુઆરી 2015માં પોતાની પત્નીની ફોન પર વાત કરી રહી હતી ત્યારે જજને બન્ને વચ્ચે અફેર હોવાની વાતનો ખ્યાલ આવી ગયો હતો.

6/7
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં જજના પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને દહેજ માટે પજવણીની ફરિયાદ નોંધાવી હતી. જજે પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું કે ભરૂચમાં સિવિલ જજ તરીકે પોસ્ટિંગ થયું ત્યારે તેમની પત્ની ભરૂચ કોર્ટના સ્ટેનોગ્રાફરના સંપર્કમાં આવી હતી.

7/7
વડોદરા: તાજેતરમાં વડોદરા ખાતે પોસ્ટિંગ પામેલા એક સિનિયર જજે પોતાની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશને પોતાની પત્ની, તેણીના બે પ્રેમી, સસરા અને સાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની પત્ની પર બે-બે પુરુષો સાથે અફેર હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget