શોધખોળ કરો

વડોદરાઃ સ્કૂલના લેડીઝ ટોઈલેટમાં નવમાની વિદ્યાર્થીની-વિદ્યાર્થી માણી રહ્યાં હતાં સેક્સ ને બીજી વિદ્યાર્થીની આવી ગઈ, પછી શું થયું ?

1/5
 પરીક્ષા પૂર્ણ થતાં રિઝલ્ટનાં દિવસે બન્ને સ્ટુડન્ટનાં વાલીઓને શાળામાં બોલાવી માર્કશીટની સાથે એલસી પણ પકડાવી દીધા હતા. અત્યાધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી બાળકો ઊંધા રવાડે ચઢી રહ્યા હોવાનો કિસ્સો વડોદરામાં ચર્ચાસ્પદ બન્યો છે.

2/5
એ જ વખતે શાળાની અન્ય એક વિદ્યાર્થીની ટોઈલેટમાં આવી જતાં તેણે બન્નેને વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધાં હતા. બન્નેને આવી હાલતમાં જોઈ જનાર વિદ્યાર્થીનીએ શિક્ષકોને આ બાબતની જાણ કરતાં બન્નેની પૂછપરછ કરાઈ હતી. જોકે પરીક્ષા ખૂબ જ નજીક હોવાથી સ્કૂલ સંચાલકોએ તેમની વિરૂધ્ધ કોઈ પગલાં લીધા નહોતા.

3/5
સંપર્ક વધતાં બન્ને અવારનવાર એકબીજાને એકલાં મળતાં હતાં. આ મુલાકાતો અત્યંગ ગાઢ સંબંધમાં પરિણમી અને પછી બંને શારીરિક સંબંધો પણ બાંધવા લાગ્યાં હતાં. શાળામાં પરીક્ષા શરૂ થવાના એકાદ માસ પૂર્વે તેમની શાળામાં આવેલા લેડિઝ ટોઈલેટમાં બન્ને જણાં અંગત પળો માણી રહ્યાં હતાં.

4/5
આ પછી સંચાલકોએ બન્નેને માર્કશીટની સાથે એલસી પકડાવી સ્કૂલમાંથી બહાર કરી દીધાં હતાં. શહેરનાં નવાયાર્ડ વિસ્તારમાં આવેલી એક હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થી ફેસબુક મારફતે એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. એક જ ક્લાસમાં ભણતા હોવાથી બન્ને વચ્ચે નિકટતા વધી હતી.

5/5
વડોદરાઃ શહેરની એક શાળાનાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની અને વિદ્યાર્થી સ્કૂલના લેડીઝ ટોઈલેટમાં શારીરિક સુખ માણતાં ઝડપાતાં સંચાલકોએ બન્નેનાં વાલીઓને બોલાવી તેમનાં સંતાનોનાં કૃત્યની જાણ કરી હતી. આ ઉપરાંત તેમની પાસેથી લેખિત બાંહેધરી લીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget