શોધખોળ કરો
વડોદરાના યુવકે પત્નીને ગોવામાં બળજબરી દારૂ પીવડાવીને તેનો અંગત પળો માણતો વીડિયો બનાવ્યો પછી શું થયું? જાણો વિગત
1/6

સાસરિયાં ગરમ પાણીએ સ્નાન કરી લે ત્યારબાદ વહુને નાહવા માટે કહેતાં હતાં અને જ્યારે વહુ ગરમ પાણીથી સ્નાન કરવા માટે જાય ત્યારે તેણીને ઠંડા પાણીએ જ નાહવા માટે દબાણ કરતાં હતાં.
2/6

પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ તેના પતિ, સસરા દિલીપભાઇ, સાસુ પન્નાબેન અને નણંદ વૈશાલીબેન વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપી રૂપિયાની માંગણી કરતાં હોવાની ગોરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પત્ની જી-મેઈલનો પાસવર્ડ ભૂલી જતાં પતિ તેણી પર શંકા કરી ફેસબુકની પણ ચકાસણી કરતો હતો.
Published at : 21 Sep 2018 10:45 AM (IST)
View More





















