શોધખોળ કરો

વડોદરાની બે બ્લડ બેંકની બેદરકારી આવી સામે, 13 દર્દીઓને HIV, હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવી દેવાયું

1/4
સુરક્તમ્ બ્લડ બેન્કે 5 દર્દીને હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવ્યું હતું. આ રિપોર્ટમાં કાનૂની પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હોવા છતા વિભાગે લાઇસન્સ રદ કરીને બ્લડ બેન્ક તાકીદે બંધ કરાવવાને બદલે માત્ર શો-કૉઝ નોટિસ ફટકારી કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

2/4
આ બંને વિભાગના અધિકારીઓ દ્વારા 25-26 ઑક્ટોબર 2016માં 6 બ્લડ બેન્કનું રૂટીન ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં ઇન્દુ વોલેન્ટરી અને સુરક્તમ્ બ્લડ બેન્કની બેદરકારી બહાર આવી હતી. બંને બ્લડ બેન્કમાંથી તપાસ કર્યા વિના જ 7 સ્ત્રી અને 8 પુરુષ મળી કુલ 15 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને સી પૉઝિટિવના ચેપવાળું લોહી આપી દેવાયાનો ઉલ્લેખ કરાયો છે.

3/4
ગત ઓક્ટોબર મહિનામાં સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસઓ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડોદરાના અધિકારીઓ દ્વારા સંયુક્ત ઇન્સ્પેક્શન કરાયું હતું. આ ઇન્સ્પેક્શન પછી આવેલા રિપોર્ટમાં ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્કે 7 દર્દીને હિપેટાઇટીસ-સી અને 3ને HIV પૉઝિટિવના ચેપવાળું લોહી ચડાવી દીધું હોવાનું સામે આવ્યું છે.

4/4
વડોદરાઃ વડોદરાની બે બ્લડ બેંકની બેદરકારીને કારણે 13 દર્દીઓને HIV, હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવી દેવામાં આવતાં હોબાળો મચી ગયો છે. વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ 13 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપી દીધું હતું. નોંધનીય છે કે, અગાઉ જૂનાગઢમાં 23 બાળકને એચઆઇવી પૉઝિટિવનું ચેપી લોહી ચડાવી દેવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

વિડિઓઝ

Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર

Embed widget