શોધખોળ કરો

વડોદરાઃ યુવતીને બેભાન કરી ફેસબૂક ફ્રેન્ડે માણ્યું સેક્સ ને ઉતારી લીધી વીડિયો, બીજું શું કર્યું?

1/6
વડોદરાઃ શહેરની પરિણીત યુવતીને ફેસબૂક પર અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. ફેસબૂક ફ્રેન્ડે યુવતીના ઘરે જઈ બેભાન કરી યુવકે સેક્સ માણ્યું હતું અને યુવતીનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. આ પછી યુવકે બ્લેકમેલ કરવાનું શરૂ કરતાં યુવતી મુશ્કેલીમાં મુકાઈ હતી.

2/6
આ પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું અને વારંવાર બળાત્કાર પણ ગુજારતો હતો. દરમિયાન મિતેશે પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આ બાબતની ફરિયાદ બાદ તાલુકા પોલીસે ફરાર થઇ ગયેલા મિતેશ ઠક્કર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

3/6
નવેમ્બર-૨૦૧૫માં બપોરના સમયે ઘરે કોઈ નહોતુ ત્યારે મિતેશ ઘેર આવ્યો હતો અને માતાજીનો પ્રસાદ લાવ્યો છું તેમ કહી પેંડો ખવડાવ્યો હતો. થોડા સમયમાં પરિણીતા અર્ધબેભાન થઇ ગયા બાદ ઉંચકીને બેડરૂમમાં લઇ જઇ નગ્ન હાલતનો વિડીયો ઉતારી બળાત્કાર ગુજાર્યો હતો.

4/6
ફેસબૂક પર મિત્રતા થયા પછી બંનેએ નંબરની આપલે કરી હતી. આ પછી મિતેશ વોટ્સએપ પર મેસેજ કરતો હતો અને તેણે પરિણિતાના ઘેર અવરજવર પણ શરૂ કરી હતી. થોડા દિવસો બાદ મિતેશે માતા બીમાર છે તેમ કહી તેમજ પેન્ટ બોલનો ભાગીદારીમાં ધંધો કરવા માટે ત્રણ લાખ સીત્તેર હજાર લીધા હતાં.

5/6
ફરિયાદ થતાં એમ્બ્યુલન્સ ભાડેથી આપતા તેમજ માર્કેટીંગનું કામ કરતો યુવક ભાગી ગયો છે. વાસણા-ભાયલી રોડ પર રહેતી પરિણિતાએ રાવપુરા રોડ પરની ઉષાકિરણ બિલ્ડીંગમાં રહેતા મિતેશ ઉમેશ ઠક્કર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે વર્ષ-૨૦૧૪માં મિતેશ સાથે ફેશબુક પર ઓળખાણ થઇ હતી.

6/6
ફેશબુક પર મિત્રતા થયા પછી યુવક યુવતીના ઘરે અવર-જવર કરતો થઈ ગયો હતો. દરમિયાન એક દિવસ યુવકે પરિણિતાને ઘેનયુક્ત પેંડા ખવડાવી બળાત્કાર ગુજારી તેનો વિડીયો ઉતારી વારંવાર બ્લેકમેલ કરી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, પરિણિતાએ યુવાન સામે બળાત્કાર, બ્લેકમેઇલ કરવું તેમજ આઇટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget