શોધખોળ કરો

વડોદરાઃ પાંચ-પાંચ વર્ષ સુધી હવસખોર પિતા દીકરી પર ગુજારતો રહ્યો બળાત્કાર, કેવી રીતે થયો ઘટસ્ફોટ?

1/8
આ અંગેની વિગત એવી છે કે, છૂટક ડ્રાઇવિંગ કરતાં અને મકરપુરામાં પરિવાર સાથે રહેતા આધેડને બે દીકરી અને એક દીકરો છે. વર્ષ 2012માં પત્નીને થાઈરોડની બીમારી થતાં તેને પાંચ દિવસ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. દરમિયાન નાની દીકરી માતા સાથે અને મોટી દીકરી ઘરે રહેતી હતી. જ્યારે દીકરો વેકેશન હોવાથી મિત્રો સાથે ફરવા ગયો હતો.

2/8
પત્ની અને નાની દીકરી હોસ્પિટલમાં અને દીકરો ફરવા ગયો હોવાથી હવસખોર પિતાએ મોટી દીકરીને એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. દીકરી સાથે સૂતેલા હવસખોર પિતાએ પેટમાં દુઃખે છે, તેમ કહીને પાસે બોલાવી હતી અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર ગુજારાયો ત્યારે મોટી દીકરીની ઉંમર માત્ર 14 વર્ષ હતી.

3/8
દીકરી પર પોતાના જ પતિએ નજર બગાડી હોવાનું બહાર આવતાં માતા દીકરીને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને દીકરીને ગર્ભવતી બનાવનાર હવસખોર પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે યુવતીને ફરિયાદને આધારે બળાત્કાર ગુજારનાર તેના પિતાની અટક કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

4/8
આ પછી મંગળવારે સવારે ચાર વાગ્યે દીકરીને પેટમાં સખત દુઃખાવો ઉપડતાં તેની માતા અને નાની બહેન તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટર્સે સાચું કારણ જાણવા સોનોગ્રાફી કરતાં યુવતીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે યુવતીની માતાને તેમની દીકરી માતા બનવાની છે અને ચાર મહિના ગર્ભવતી છે, તેવું જણાવતાં માતા આઘાતમાં બેભાન થઈ ગયા હતા.

5/8
વડોદરાઃ પાંચ-પાંચ વર્ષથી સગી દીકરી પર હવસખોર પિતા બળાત્કાર ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વડોદરામાં પિતા પર ફિટકાર વરસી રહ્યો છે. દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે યુવતી ચાર મહિના ગર્ભવતી હોવાનું જણાવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીએ પોતાના પેટમાં પિતાનું પાપ હોવાનું જણાવતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

6/8
જોકે, હવસખોર પિતાને આનાથી કોઈ જ ફરક પડ્યો નહોતો અને માસિક આવવાની ગોળીઓ લેવાનું જણાવ્યું હતું. આ પછી ગત સોમવારે સાંજે 7 વાગ્યે દીકરી રસોઇ બનાવતી હતી, ત્યારે સંબંધ માટે કહ્યું હતું, પરંતુ ત્યારે દીકરીએ પેટમાં દુઃખતું હોવાનું જણાવતા પિતાએ ઠપકો આપ્યો હતો કે, તે માસિકની ગોળી કેમ લેતી નથી.

7/8
આ પછી હવસખોર પિતાએ દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી અને આ સિલસિલો પાંચ વર્ષ સુધી ચાલું રહ્યો હતો. છેલ્લા હવસખોર પિતાએ 19મી એપ્રિલે માતા ફળિયામાં બેસવા ગઈ હતી, ત્યારે રસોડામાં કામ કરતી દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ સમયે દીકરીએ પોતાને ચાર મહિનાથી માસિક ન આવ્યું હોવાનું અને પેટમાં દુઃખતું હોવાનું જણાવ્યું હતું.

8/8
થોડીવાર પછી ભાનમાં આવેલા માતાએ દીકરીની પૂછપરછ કરતાં યુવતીએ જણાવ્યું હતું કે, તેના પિતા તેના પર પાંચ વર્ષથી બળાત્કાર ગુજારી રહ્યા છે. તેઓ ધમકી આપતા હોવાથી અત્યાર સુધી ચુપ રહી હતી. એટલું જ નહીં, યુવતીએ જણાવ્યું હતું કે, કદાચ તે તેમને વાત કરત તો તે માનત નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

Embed widget