શોધખોળ કરો

વડોદરાઃ હાઈ-પ્રોફાઇલ મહેફિલમાં કેવી રીતે પડી રેડ? માલેતુજારો કેમ ફસાયા? કેમ કંઇ ઉપજ્યું નહીં?

1/8
2/8
સૂત્રોનું માનીએ તો આ માંધાતાઓ સીએમ સુધી પણ વાત પહોંચાડી હતી. જોકે, તેઓ તેમાં પણ સફળ થયા નહોતા. પોલીસની 5 ટીમોએ રાત્રે દરોડો પાડી ઇમ્પોર્ટેડ દારૂની 103 બોટલ અને બીયરની 116 બોટલ ઝડપી પાડી હતી. આ ઉપરાંત પોલીસે માલેતુજારોની રૂા. 17.75 કરોડની 90 કાર કબજે કરી છે. તેમજ વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ માટે તમામના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

3/8
જોકે, જિલ્લા પોલીસે અગાઉથી જ આ વાતને ધ્યાનમાં રાખીને કમરકસી હતી અને ઉચ્ચ અધિકારીએ પહેલેથી જ ગાંધીનગરના રાજકીય માંધાતાઓને વિશ્વાસમાં લઇ લીધા હતાં. પોલીસે દરોડો પાડ્યો ત્યારે પ્રધાનોના મોબાઇલ રણકાવ્યા હતાં. એક તબક્કે માત્ર પુરુષો સામે જ કાર્યવાહી કરવી, મહિલાઓને બ્લડ ટેસ્ટ વગર જ રવાના કરી દેવાની વાત પણ આવી હતી, પરંતુ ગૃહમંત્રીએ પોલીસને ગો અહેડ...ના આદેશ આપતા જ પોલીસે મહિલાઓ સહિત તમામ સામે મહેફિલનો ગુનો નોંધ્યો હતો.

4/8
વડોદરાઃ ગત ગુરુવારે રાતે વડોદરા તાલુકાના અંપાડ સ્થિત અખંડ ફાર્મહાઉસમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીના એન્ગેજમેન્ટમાં દારૂ-બીયરની મહેફિલ પર પોલીસે દરોડો પાડી પોલીસે 136 મહિલા સહિત કુલ 273 માલેતુજારોને ઝડપી પાડ્યા હતાં. આ દારૂની મહેફિલના સમચારો મીડિયા પર આવતાં જ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જાગી હતી. આ પાર્ટી માલેતુજારોની હોવા છતાં કેમ રેડ પડી અને તેઓ છેક દિલ્લી સુધી વગ ધરાવતાં હોવા છતા કેમ રેડ રોકી ન શક્યા અને તેમની સામે કેસ નોંધાયો, તે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

5/8
દરોડા અંગે ગુપ્તતા જાળવવા માટે માત્ર 4 અધિકારીઓને જ જાણ હતી. રાતના 10 વાગતાં જ અગાઉની ગોઠવણ મુજબ ફાર્મહાઉસમાંથી ગ્રીન સિગ્નલ મળ્યું હતું અને પોલીસ ખાનગી વાહનો સાથે ફાર્મમાં પહોંચી ગયા હતા. પોલીસ પહોંચી ત્યારે કેન્ડલ લાઇટ વચ્ચે લોકોને દારૂ-બીયર પીરસાતો હતો. પોલીસે તેમને કોર્ડન કરીને અટકાવતા રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ થયો હતો.

6/8
રાજ્યની અત્યા સુધીને માનવામાં આવતી રેડ પાછળ ઉદ્યોગપતિઓ વચ્ચેની આંતરિક લડાઇ કારણભૂત હોવાની શંકા સેવાઇ રહી છે. મહેફિલમાં જતા પૂર્વે જ કોઇએ પોલીસને બાતમી આપી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એક વાત એવી પણ ચાલી રહી છે કે, અગાઉનો સ્કોર સેટલ કરવા માટે વગદાર વ્યક્તિએ જાળ બછાવી હોઇ શકે છે.

7/8
સૂત્રોનું માનીએ તો દારૂની મહેફિલ થશે તેવી ઉચ્ચ પોલીસ અધિકારીને અગાઉ જ માહિતી મળી ગઇ હતી. તેમણે દરોડો પાડવા માટે જુદી-જુદી 5 ટીમોને સાંજે 6 વાગ્યે જ બોલાવી લીધી હતી. ટીમના તમામ પોલીસ કર્મચારીઓના મોબાઇલ લઇ લેવાયા હતાં. બીજી તરફ રાજકીય દબાણને પહોંચી વળવાની ગણતરીઓ ચાલુ કરી દેવાઇ હતી.

8/8
લોકોમાં એવી પણ ચર્ચા છે કે, ઉદ્યોગપતિઓમાં આંતરિક ડખા હોવાના કારણે ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ બનાવવા માટે અંદરની જ વ્યક્તિએ પોલીસને બાતમી આપી હોઇ શકે છે. ભીમપુરામાં આવેલા જિતેન્દ્ર શાહના અખંડ ફાર્મ હાઉસમાં પૌત્રીની સગાઇ નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું. મહેફિલના શરૂઆતના સમયમાં હાજરી પુરાવીને સ્થિતિનો તાગ મેળવી ગયેલા આ શખ્સે મહેફિલ જામતા જ ઉચ્ચ પોલીસ અધિકારીને ટીપ આપી દીધી હતી. ચોક્કસ બાતમી મળતા જ જિલ્લા પોલીસનો કાફલો ફાર્મહાઉસ પર પહોંચી ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget