શોધખોળ કરો

વડોદરાઃ અંગ્રેજી મીડિયમની ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે વાનચાલકે કેવી ધમકી આપીને બાંધ્યા શારીરિક સંબંધ ?

1/8
વડોદરાઃ વડોદરામાં એક સ્કૂલવાન ચાલકે નવમા ધોરણમાં ભણતી એક સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ ઉપર આવેલી હાઇસ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની પર સ્કૂલવાન ચાલકે રેપ ગુજારતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે વાન ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

2/8
3/8
4/8
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સમયસર ન આવતા તેને ફોન કર્યો હતો. પરંતુ, તેણે વળતો જવાબ આપ્યો કે, હું શાકભાજી લઇને આવી રહી છું. થોડીવાર પછી પાડોશમાં રહેતા બહેનનો ફોન આવ્યો કે, તારી દીકરીને સયાજી ટાઉનશિપ રોડ ઉપર મુખ્યમંત્રી આવાસ પાસે કેમ મોકલી છે? તેમ જણાવતા હું ચોંકી ઉઠી હતી. દરમિયાન તેણી ઘરે આવ્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે હવસખોર સ્કૂલવાન ચાલક જયેશ ભરવાડે આચરેલા કૃત્યનો ભાંડો ફોડ્યો હતો.  

5/8
પીડિતાની માતાએ જણાવ્યું કે, સાંજના સમયે તે ટ્યુશનથી ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તે તેની સહેલી સાથે સ્કૂટી લઇને શાકભાજી લેવા માટે આજવા રોડ ઉપર ગઇ હતી. તે સમયે હવસખોર જયેશે તેને ફોન કરીને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવી હતી.

6/8
અહીં જયેશ ભરવાડે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, અહીં બૂમરાણ મચતાં આસપાસથી લોકો એકઠા થઈ જતાં બળાત્કારી જયેશની કરતૂતો સામે આવી ગઈ હતી. આ પછી પીડિતાની માતાએ આજે બાપોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે જયેશની અટકાત કરી છે.

7/8
મળતી વિગતો અનુસાર, પીડિતા છેલ્લા એક વર્ષથી આજવા રોડ ઉપર આવેલા ક્રિષ્ણાનગરમાં રહેતા જયેશ ભરવાડની સ્કૂલવાનમાં સ્કૂલમાં જાય છે. છેલ્લા છ માસથી જયેશ ભરવાડ તેને હેરાન કરતો હતો. સ્કૂલ છૂટ્યા બાદ જયેશ પીડિતાને સ્કૂલ છૂટ્યા પછી તેને આજવા રોડ પર આવેલી પાંચ માળની બિલ્ડિંગ પર લઈ ગયો હતો.

8/8
પીડિતાએ જણાવ્યું હતું કે, વાન ચાલકે મારા મોંઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી અને મારા બે ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રેપ કર્યો હતો. સ્કૂલ છૂટ્યા બાદ સયાજી ટાઉનશિપ રોડ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસના 5માં માળે લઇ જઇ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget