શોધખોળ કરો

વડોદરાઃ વિદ્યાર્થીનું ટ્રેન નીચે કચડાઈ જવાથી મોત, મોબાઈલમાં હતો મશગુલ

1/4
વિદ્યાર્થી કિશન તળપદા તેની માતા-મામા અને નાના-નાની સાથે રહે છે. પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાને નજરે જોનાર ત્રણ મિત્રો પૈકી બે તો ગભરાઇ જતાં પોલીસ સમક્ષ આવ્યા ન હતા પરંતુ એક મિત્રનું નિવેદન લેતાં તેણે આ વિગતો આપી હોવાનું છાણી પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇ ટંડેલે જણાવ્યું હતું.

2/4
છાણી ભાથુજીનગર પાસે રહેતો 18 વર્ષીય કિશન વિજય તળપદા(પટેલ) નામનો વિદ્યાર્થી શનિવારે સાંજે 3 મિત્રો સાથે ઓમકારપુરા ખાતે મેળો જોવા ગયો હતો. ચારે મિત્રો છાયાપુરી બ્રિજ પાસે રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા. રેલવે ટ્રેક ઓળંગતા સમયે કિશને મોબાઈલમાં એટલો મશગુલ હતો કે ટ્રેક પર આવતી ટ્રેનનો અવાજ પણ તેને ન સંભળાયો.

3/4
ટ્રેનના ડ્રાઇવરે વારંવાર હોર્ન માર્યાં હતાં પરંતુ મોબાઇલમાં મશગુલ કિશને કશુંય સાંભળ્યું ન હતું. આ સમયે મિત્રોનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરતાં અચાનક કિશનનું ધ્યાન ગયું હતું પરંતુ તેનાથી નીચે કૂદાય તેવી સ્થિતિ ન હોવાથી ગરનાળા પર રેલવે ટ્રેકની બાજુમાં જ નીચે બેસી ગયો હતો. આ સમયે ટ્રેનનું એન્જિન તો પસાર થઇ ગયું પરંતુ કોચના દાદર માથામાં અથડાતાં તેને ગંભીર ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયો હતો. મિત્રોની નજર સામે જ કિશનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

4/4
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં રહેતો ધો. 12ના વિદ્યાર્થીનું ટ્રેન અકસ્માતમાં મોત થયું છે. છાયાપુરી પાસે રેલવે ટ્રેક ઓળંગતા સમયે વિદ્યાર્થી મોબાઇલમાં એટલો મશગુલ હતો કે ટ્રેનનાં હોર્ન પણ સંભળાયાં ન હતાં. અચાનક ગરનાળા પાસે બેસી જતાં ટ્રેનનું એન્જિન પસાર થઇ ગયું હતું પરંતુ કોચના દાદર માથામાં અથડાતાં ગંભીર ઇજાથી મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી મિત્રો સાથે ઓમકારપુરામાં મેળો જોવા નીકળ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ

'હવે જે નારાજ ફૂઆજી છે, તે બૂમો પાડશે...', પીએમ મોદીએ જાહેર મંચ પરથી કોની લીધી મજા

PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન

Vadodara: વડોદરામાં બુલેટ ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, જાણો શું બોલ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 

Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 

Post RD માં દર મહિને ₹2000 નું રોકાણ બનાવશે લખપતિ, મળશે 6.7% વ્યાજ, જાણો તમામ જાણકારી

Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર

Gujarat Rain: રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં 5.25 ઈચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'

Embed widget