ડોક્ટર પ્રતિક અનગઢ ગામમાં પોતાનું નાનું ક્લિનિક ચલાવતો હતો.
2/9
આ ઘટનામાં બહાર આવેલી યુવતી પ્રમાણે કમ્પાઉન્ડર અને ડોક્ટર સાથે મળીને આ આખો ખેલ ચલાવતા હતા.
3/9
આ રીતે યુવતી વારંવાર ક્લિનિકમાં આવતી ને ડોક્ટરની કામલીલા ચાલ્યા કરતી હતી.
4/9
આ ઉપરાંત એવી પણ માહિતી બહાર આવી છે કે, યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી લીધા પછી પણ લંપટ ડોક્ટરના કહેવાથી કમ્પાઉન્ડર યુવતીને એવી ગોળી આપતો કે, તેણે બીજી વાર દવાખાને જવુ જ પડતું હતું.
5/9
એ પછી ડોક્ટર તેને અંદર તપાસવાના બહાને લઈ જતો. એ વખતે તે યુવતીને સ્પર્શીને તેને ઉત્તેજિત કરતો અને તેની સાથે કામલીલા કરતો હતો. આ ઘટના માટે તૈયાર કંપાઉન્ડર તેનો વીડિયો ઉતારી લેતો હતો. ત્યાર બાદ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ડોક્ટર મહિલાઓ પાસેથી રૂપિયા પડાવતો હતો.
6/9
આ ઘટનામાં બહાર આવેલી યુવતી પ્રમાણે કમ્પાઉન્ડર અને ડોક્ટર સાથે મળીને આ આખો ખેલ ચલાવતા હતા. ડોક્ટરના ક્લિનિકમાં યુવતી આવે તેને કંપાઉન્ડર ગોળી આપતો હતો. આ ગોળી શાની હતી તે સ્પષ્ટ નથી પણ તેના કારણે યુવતીમા જાતિય આવેગ પેદા થતા એવું કહેવાય છે.
7/9
આમ, લંપટ ડોક્ટરની કામલીનાના કારણે છ ઘર ભાંગ્યાં છે અને 6 દંપતીના છૂટાછેડા થઇ ગયા છે. ડો.પ્રતિકે 40 જેટલી મહિલાઓ સાથે સેક્સ માણ્યું હતું અને તેમના વીડિયો ઉતારીને તેમને બ્લેકમેઇલ કરી હોવાની વાતો પણ ગામમાં ચર્ચાઇ રહી છે. અન્ય મહિલાઓની ઓળખ છતી થાય તો તેમનાં ઘર પણ ભાંગી શકે છે.
8/9
ડો.પ્રતિકની હવસની જાળમાં આવી ગયેલી યુવતીઓની ઓળખ આ વીડિયોના કારણે છતી થઈ ગઈ છે. આ યુવતીઓના લગ્નેતર સેક્સ સંબંધો અંગે તેમના પરિવારને જાણ થતાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો અને આ તમામ યુવતીને તેમના પતિઓએ છૂટાછેડા આપી દીધા હોવાની ચર્ચા છે.
9/9
વડોદરાઃ વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે જેમાં લંપટ ડૉક્ટર 6 અલગ અલગ યુવતી દર્દીઓ સાથે સેક્સ માણતો દેખાય છે. યુવતીઓ પણ તેની સાથે મરજીથી સેક્સ માણતી દેખાય છે.