શોધખોળ કરો

વડોદરામાં રોડ શો દરમિયાન મોદી પર બંગડીઓ ફેંકનાર કોણ છે આ મહિલા? જાણો

1/4
જોકે, પોલીસની નજર ચૂકવીને પીએમના કાર્યક્રમ સ્થળ સુધી પહોંવામા સફળ થયેલ આશાવર્કરો સાથે પણ પોલીસ સાથે સ્થળ પર ઘર્ષણ થયું હતું. જેમાં રેખાબેન મકવાણાને માથાના ભાગે ઇજા થવા પામી હતી. બીજી તરફ આશાવર્કર આંદોલનના અગ્રણી ચંદ્રિકાબેન પોલીસની નજર ચૂકવી પીએમના રોડ શો સુધી પહોંચવામાં સફ‌ળ રહ્યા હતા.

2/4
3/4
વડોદરાઃ પીએમ મોદીના રોડ શો દરમિયાન એક મહિલાએ મોદી પર બંગડીઓ ફેંકી હતી. આ મહિલા આશાવર્કર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, વડોદરાની આશાવર્કર બહેનો છેલ્લા 35 દિવસથી પોતાની માંગણીઓને લઇને આંદોલન ચલાવી રહી છે. આશાવર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઇને પીએમ સમક્ષ રજૂઆત કરવા જવાના હતા. પરંતુ પોલીસે આશાવર્કર્સને કલેક્ટર કચેરી ખાતે નજરકેદ રાખી હતી.

4/4
તેમજ રોડ શો વીઆઇપી રોડ પર પહોંચતા ચંદ્રિકાબેને ડઝનથી વધુ બંગડીઓ મોદી ઉપર ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ચંદ્રિકાબેને વિરોધ કરતાં સ્થળ પર હાજર પોલીસે તેમની અટકાયત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
Post Office: દર મહિને ફિક્સ આવક, પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર વ્યાજ

દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી

દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'

વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ

Embed widget