શોધખોળ કરો

વડોદરાઃ પતિ સૂઈ ગયો પછી યુવતીએ પ્રેમીને પાછલા બારણેથી ઘરમાં બોલાવ્યો ને..........પછી શું થયું જાણો

1/6
 હત્યા માટે ઘડેની યોજના મૂજબ ગાઢ નિંદ્રા માણી રહેલા ધર્મેશ બારોટની છાતી પર પેરમી પ્રશાંત ચઢી ગયો હતો. બાદમાં ગળાનાં ભાગે બ્લેડના ઘા ઝીંકીને ધર્મેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં ધર્મેશની પત્ની પૂજાએ પણ પોતાના પ્રેમી પ્રશાંતને પતિની હત્યા કરવામાં મદદ કરી હતી.

2/6
પાદરાઃ પાદરાના વડુ ગામે પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. આ ઘનટામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર પત્નીની પોલીસે કડક પૂછપરછ કરતાં હત્યા કરવાનો ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે પત્ની અને તેની પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3/6
 પોલીસે આકરી પૂછપરછ કરતાં પૂજા ભાંગી પડી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પ્રેમી સાથે મળીને પત્નીએ કરેલી પતિની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો હતો. પોલીસે હત્યારી પત્ની પૂજા અને તેના પ્રેમી પ્રશાંત બારોટની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

4/6
 હત્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવા હત્યા માટે વપરાયેલી બ્લેડ મૃતક ધર્મેશના હાથમાં મૂકી દીધી હતી. જેથી પોલીસને ગુમરાહ કરી કાય અને તેણે જાતે જ આત્મહત્યા કરી છે તેવું જણાઈ આવે.

5/6
 સવારના સમયે પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ આવી હતી. વડુ પોલીસ મથકના પી.આઈ મનોજ સ્વામીને આ હત્યાની ઘટનામાં અનેક શંકાઓ જતાં મૃતકની પત્ની પૂજાની આકરી પૂછપરછ હાથ ધરી હતી. સાથે ઘટનાનો ભેદ ઉકેલવા માટે એફ.એસ.એલ અને ડોગ સ્કવોર્ડની પણ મદદગારી લેવાઈ હતી.

6/6
 મળતી માહિતી મુજબ પાદરાના વડુ ગામના ધર્મેશ બારોટનાં લગ્ન પૂજા સાથે થયા હતા. જોકે પૂજાને પ્રશાંત બારોટ નામના યુવાન સાથે લગ્નેતર સંબંધ હતા. પુજાએ પ્રેમી પ્રશાંત સાથે મળીને પતિ ધર્મેશને મારી નાંખવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયાન રવિવારે રાત્રે ધર્મેશ બારોટ અને તેની પત્ની પૂજા ગામમાં આવેલ બ્રાહ્મણ ફળીયાના ભાડાના મકાનમાં સુઈ ગયા હતા. તે સમયે આગોતરા આયોજન મુજબ પૂજાનો પ્રેમી પ્રશાંત બારોટ ઘરના પાછળના ભાગેથી ઘરમાં ઘુસ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા-કોર્ટ ખાલી કરાવાયા

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ

એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા-કોર્ટ ખાલી કરાવાયા
અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા-કોર્ટ ખાલી કરાવાયા
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 2026 દરમિયાન 908 ગુનેગારોને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા

નેપાળ પૂર દૂર્ઘટનામાં હજુ પણ 30 ગુજરાતીઓ ગુમ, ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરાયા

IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ

Embed widget