શોધખોળ કરો
વડોદરાઃ યુવતીને છ વર્ષ નાના સગીર સાથે બંધાયા સંબંધ, લગ્ન પછી પણ ચાલુ રહ્યા સંબંધ, પતિને થઈ જાણ, પછી શું થયું ?
1/14

નિમીષાનો પતિ મિલન રાવ લેબ ટેક્નિશિયન છે. તેણે વાત કરવાના બહાને ક્રિષ્ણાને મળવા બોલાવેલો. મંગળવારે રાત્રે ક્રિષ્નાએ માતાને ફોન કરીને એવું કહ્યું હતું કે, નિમિષાના પિતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી કડીથી વડોદરા આવું છું અને નિમિષાને લઈને કડી જઈશ. જો કે ક્રિષ્ના કડી ગયો જ ન હતો અને વડોદરામાં જ હતો
2/14

મૃતકની પ્રેમિકા નિમીષાએ એવો દાવો કર્યો છે કે, 'મારો પતિ મને ડિવોર્સ આપવા માટે તૈયાર હતો અને હું મારા પ્રેમીને પરણવાની હતી પણ મારા પતિએ મારા પ્રેમીને કપટથી બોલાવીને મારી નજર સામે જ હત્યા કરી નાંખી અને ફરાર થઇ ગયો છે.' જો કે ઝપાઝપી દરમિયાન નિમીષાએ પ્રેમીને કેમ ના બચાવ્યો એ સવાલ ઉભો છે.
Published at : 01 Jun 2017 10:38 AM (IST)
View More























