શોધખોળ કરો
સુરતઃ 23 વર્ષીય એન્જિનિયરની છરીના 15 ઘા મારી કરી હત્યા, પ્રેમપ્રકરણમાં હત્યાની શંકા, જુઓ વીડિયો
સુરતઃ કતારગામમાં 23 વર્ષીય યુવકની છરીના 15 ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. કૌશિક નાયકા ઓટો એન્જિનીયર છે. પ્રેમપ્રકરણ કે પછી રૂપિયાની લેતી-દેતીમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમમાન છે. કતારગામ પોલીસ, DCB પોલીસ, ડોગ સ્કોડ સાથેનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. સવારે 4 વાગે હત્યા થઈ હોવાનું અનુમાન છે.
વડોદરા
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
આગળ જુઓ

















