શોધખોળ કરો
ધારીના ST બસ સ્ટેન્ડની સામે પાંચ સિંહોએ 4 ગાયોનું કર્યું મારણ, જુઓ વીડિયો
અમરેલી: આજકાલ અમરેલીમાં સિંહોનો આતંક વધતો જાય છે. સિંહો ગ્રામમાં ઘૂસીને કેટલાંયે અબોલા અને નસસંહાર કરી જાય છે. આવો જ કિસ્સો અમરેલીના ધારીમાં બન્યો છે. આજે સવારે ધારીના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે 5 સિહોંએ 4 ગાયોનું મારણ કરી વેકરીયા પુરા અને શિવાલય કોમ્પ્લેક્ષ નજીક ગાયોની મિજબાની માણી હતી.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, નરભક્ષક 5 સિંહો ધારીના રેવેન્યુ વિસ્તારના ગામડાઓમાંથી શિકાર કરીને સિંહો ધારી ગામમાં ઘૂસ્યા હતા. હાલ 5 સિંહોના આતંકના કારણે ધારીના ગ્રામજનો ભયમાં મૂકાયા છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, નરભક્ષક 5 સિંહો ધારીના રેવેન્યુ વિસ્તારના ગામડાઓમાંથી શિકાર કરીને સિંહો ધારી ગામમાં ઘૂસ્યા હતા. હાલ 5 સિંહોના આતંકના કારણે ધારીના ગ્રામજનો ભયમાં મૂકાયા છે.
Tags :
Dhariગુજરાત
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
આગળ જુઓ