શોધખોળ કરો
મુંબઈમાં ભારે વરસાદની વચ્ચે રનવે પરથી વિમાન લપસ્યું, જુઓ વીડિયો
મુંબઈમાં ભારે વરસાદના કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા ગતા. ત્યારે પહેલી જુલાઈએ જયપુરથી ઉડાન ભરનાર સ્પાઈસજેટનું એક વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ મુખ્ય રનવે પરથી લપસી ગયું હતું.
આગળ જુઓ





















