શોધખોળ કરો
Leo Yearly Horoscope 2023: સિંહ રાશિના જાતકો આ વર્ષે વિરોધીઓથી થઈ જજો સાવધાન.. પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે
વર્ષ 2022 પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્ષ 2023ને લઈ દરેક રાશિના જાતકો તેમનું આગામી વર્ષ કેવું પસાર થશે તે જાણવા ઉત્સુક છે. આ એપિસોડમાં કર્ક રાશિના જાતકોની વાત કરીશું. સિંહ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ પૈકીની એક છે. આ રાશિ પાંચમી રાશિ ગણાય છે. જેના મૂળાક્ષર મ.ટ છે. સિંહ રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચિન્હ કરચલો છે. જાણો જ્યોતિષ વિશારદ, ગોલ્ડ મેડાલિસ્ટ, સારિકા મહેતા શું કહે છે.
આગળ જુઓ





















