શોધખોળ કરો
ભાજપના કયા સાંસદે કર્યું હુંકાર, 'મારી ટિકિટ કાપવાની કોઈની તાકાત નથી, કોઈ પેદા થયો નથી', જુઓ વીડિયો
અમદાવાદઃ ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે હુંકાર કર્યો હતો કે, મારી ટિકિટ કાપવાની કોઈની તાકાત નથી, કોઈ પેદા થયો નથી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ હુંકાર કર્યો હતો.
ગુજરાત
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
આગળ જુઓ
















