શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમૂલ દ્વારા ભારતનું પ્રથમ ટ્રુ સેલ્ટઝર કરાયું લોન્ચ, જુઓ વીડિયો
આણંદઃ ઠંડાપીણાની કંપનીઓને ટક્કર આપવા અમૂલે ભારતમાં લેમન અને ઓરેન્જ બે ફ્લેવરમાં સેલ્ટઝર લોન્ચ કર્યાં છે. અમૂલે ભારતનું પ્રથમ ટ્રૂ સેલ્ટઝર લોન્ચ કર્યુ છે. કંપનીએ ભારતનું પ્રથમ સેલ્ટઝર હોવાનો દાવો કર્યો છે. આ મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં અમૂલે પ્રવેશ કર્યો છે. તેની 200 mlની બોટલ રૂપિયા 15 હોવાનું જાણવા મળી રહ્યું છે. અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ તૈયાર કર્યુ છે.
બિઝનેસ
![Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/07/faca86ba00aa22c02da090580a8515fa1730961828857722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવ
![Gold Price : ધનતેરસ પર કરી લો સોનાની ખરીદી, આટલા ઘટ્યા ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/29/823878e80677eadbf9a7f9db79cbe6ff173017617355473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gold Price : ધનતેરસ પર કરી લો સોનાની ખરીદી, આટલા ઘટ્યા ભાવ
![Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/27/e6f0c2fedb9cb9d99620837ee2e49e271730007786916722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?
![Gold-Silver Price:દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, જાણો કેટલા વધ્યા ભાવ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/23/5f41b0cfca23dfdbce581c5b69a96daa1729666530441722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gold-Silver Price:દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, જાણો કેટલા વધ્યા ભાવ?
![Gold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/22/7de1900f45dbe17189fcd9e5d3081c15172957821936973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion