શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રથમ દિવસે ખેડૂતોમાં જોવા મળી નિરસતા, જુઓ વીડિયો
ટેકાના ભાવે મગફળી(Peanuts) ખરીદીના પ્રથમ દિવસે જ ખેડૂતોમાં નિરસતા જોવા મળી છે. ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. પ્રથમ દિવસે 4,442.72 કવીંટલ મગફળીની ખરીદી કરાઈ છે. ખેડૂતો ટેકાના ભાવને બદલે હવે યાર્ડમાં મગફળી વેચવા ધસારો કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી ખરૂદીના પ્રથમ દિવસે 247 ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. સાબરકાંઠામાં પ્રથમ દિવસે 225 ખેડૂતોમાંથી માત્ર 25 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા.
બિઝનેસ
Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલ
Share Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળો
Sharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથે
Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવ
Gold Price : ધનતેરસ પર કરી લો સોનાની ખરીદી, આટલા ઘટ્યા ભાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion