શોધખોળ કરો
રાજકોટઃ કોંગ્રેસના કયા ધારાસભ્યે પાક વિમા મુદ્દે શર્ટી કાઢીને નોંધાવ્યો વિરોધ? જુઓ વીડિયો
રાજકોટઃ ઉપલેટામાં ધારાસભ્ય લલિત વસોયા અને કોંગ્રેસના કાર્યકરોએ અર્ધનગ્ન થઈને ખેડૂતોના પાક વીમા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, પોલીસે તેમની અટકાયત કરી હતી.
આગળ જુઓ



















