શોધખોળ કરો
આનંદીબેન પટેલ સામે ગેંગસ્ટર બલી ડાંગરે કર્યો કેવો ગંભીર આક્ષેપ ? પોલીસે મોંઢુ દબાવી રોકવા કર્યો પ્રયાસ, જુઓ વીડિયો
રાજકોટઃ રાજકોટ પોલીસને આજે ભૂમાફિયા બલી ડાંગરને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે બલીની સાથે તેના અન્ય ત્રણ સાગરીતોને પણ ઝડપ્યા હતા. બલી ડાંગરે મીડિયા સમક્ષ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશનર મોહન ઝા પર પોતાને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા બલી ડાંગર વિરુદ્ધ અનેક લૂંટ, હત્યા, અપહરણ, ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસને બલી પાસેથી બે ગન મળી આવી હતી. બલીના સાગરીતોમાં અર્જુન જલુ, અર્જુન ડાંગર અને સિકંદરનો સમાવેશ થાય છે.
રાજકોટ
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ






















