શોધખોળ કરો
વડોદરાઃ હત્યાની રાતે આ યુવક હતો યુવતી સાથે, છેલ્લે કોની સાથે હતી યુવતી? જુઓ વીડિયો
વડોદરાઃ થિયેટર કરતી એક્ટ્રેસ પ્રાચી મૌર્યની હત્યાથી ચકચાર મચી ગઈ છે. આ કેસમાં પોલીસે અંકિત નામના યુવકની અટકાયત કરી છે. તેણે જણાવ્યું હતું કે, તે રાત્રે 2.15 વાગ્યા સુધી તેની સાથે હતો. આ પછી પ્રાચી વસીમ નામના યુવક સાથે હતી. તેણે ઘરે મૂકી જવાનું કહેતા પ્રાચીએ ઇનકાર કર્યો હોવાનો દાવો અંકિતે કર્યો છે.
આગળ જુઓ























