શોધખોળ કરો
હાર્દિકે પોતાને ધમકી આપનારા નટુ બુટાણીને આપ્યો શું જવાબ? જુઓ વીડિયો
અમદાવાદઃ જેતપુરના નટુ બુટાણીએ હાર્દિક પટેલ અને પાસ કન્વીનરો સામે આક્ષેપ લગાવતો વીડિયો વાયરલ કર્યા પછી તે મીડિયામાં ભારે ચર્ચામાં આવ્યો છે. બુટાણીએ હાર્દિકને જેતપુર તાલુકામાં સભા નહીં કરવા દેવાની ધમકી આપી છે. ત્યારે હાર્દિકે આ નટુ બુટાણીને આજે જવાબ આપ્યો હતો. વીડિયોમાં જુઓ નટુ બુટાણી અંગે હાર્દિક પટેલે શું આપી પ્રતિક્રિયા?
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ
















