શોધખોળ કરો
'આનંદીબેન હું તમારી સાથે છું, તમે મારા ફોઇ છો, ફરી રાખડી મોકલજો', હાર્દિક પાસે કોણે આ બોલાવડાવ્યું?
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલનો આનંદીબેન અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતો વીડિયો વાયરલ થયો છે, ત્યારે આ વીડિયો હાર્દિક જ્યારે જેલમાં હતો ત્યારનો છે. હાર્દિકે આ મુદ્દે જણાવ્યું છે કે હા વાત સાચી છે અને જો પાટીદાર સમાજના હિતની વાત કરશે તો અમે સાથે જ છીએ.
ગુજરાત
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
આગળ જુઓ

















