શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : દાદાના કૉપીરાઈટ્સ !

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી 13 વાનર સેના સાથેની હનુમાનજીની મૂર્તિને કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટથી આરક્ષિત કરાઇ .પ્રેસનોટ જાહેર કરીને સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો... આ નિર્ણય લેવા પાછળનો મુખ્યકારણ સાળંગપુર હનુમાનજીના લોગો, ચિત્રો અને તસ્વીરોનો કોર્મર્શિયલ યુઝ વધી ગયો હતો...જેના ઉપર હવે રોક લગાવવાનો હેતુ હોવાનું મંદિર પ્રશાસનનું કહેવું છે...સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીએ વીડિયો જાહેર કરીને  આવાતની જાણ કરી..

સાળંગપુર હનુમાન દાદા કોપીરાઇટ મુદ્દે હવે વિવાદ શરૂ થયો....(3 વિન્ડો) સાધુ -સંતો,શ્રદ્ધાળુઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.....જૂનાગઢના મેંદરડા સ્થિત ખાખીમઢી આશ્રમના સુખરામદાસ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહારો કર્...ભારે રોષ સાથે સીધી ચેતવણી આપી  કે ધર્મને ધંધો ન બનાવો...સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને આ નિર્ણય તુરંત પાછો ખેંચવા માંગ કરી....તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓએ પણ આ નિર્ણય સામે ભારે રોષ નોંધાવ્..બ્રહ્મ સમાજે સીધો પ્રહાર કર્યો કે  સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી...કષ્ટભંજન દેવ, ‘કિંગ ઓફ સારંગપુર’ અને પ્રસાદ પર ટ્રેડમાર્ક લેવાના મુદ્દે કરોડો હિંદુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે....આ તરફ અમદાવાદના પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થિવ નાણાવટીએ પણ  એક નાગરિક તરીકે સવાલ ઉઠાવ્યો કે ભગવાન સૌના છે અને તેમના કોઈ સ્વરૂપ પર કોઈ એક સંસ્થાનો એકાધિકાર યોગ્ય ન કહેવાય....તો દાદાના ભક્તોએ પણ  આ નિર્ણયને લઈને સવાલો ઉભા કર્યા..... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget