શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!

દિવાળીના આ તહેવારોમાં શું સસ્તુ શું મોંઘુ એની ચર્ચા જરૂરી છે. ચર્ચા એટલે જરૂરી બને છે કારણ કે દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ગોલ્ડ અને સિલ્વરની ખરીદી થતી હોય છે. આ મહિને ગોલ્ડ અને સિલ્વરની ચમક ઘટી છે પણ એ સિવાય ઘણું બધુ મોંઘુ થઈ રહ્યું છે. સોના ચાંદીની ચર્ચા કરવી છે પણ એના પહેલા સૌથી જરૂરી એવા વીજળી, ગેસ, પેટ્રોલ, ડીઝલની વાત કરી લઈએ.  

રાજ્યમાં સરકારી વીજ કંપનીઓએ FPPAS એટલે કે  ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજેસ્મેન્ટ ચાર્જમાં 3.99 ટકાનો વધારો ઝીંક્યો છે. જેના કારણે  વીજ ગ્રાહકોના બિલમાં યુનિટ દીઠ 30 થી 45 પૈસાનો સીધો આર્થિક બોજ વધશે. જુલાઈ 2026થી  સરકારી વીજ કંપનીઓના જોડાણ ધરાવતા ગ્રાહકો માટે FPPASચાર્જમાં 3.99 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં યુનિટ દીઠ 2.45 રૂપિયા બેઝ ચાર્જ અને 3.99 ટકાનો વેરીયેબલ સરચાર્જ લાગશે. અગાઉ પ્રતિ યુનિટ 2.30 રૂપિયા બેઝ ચાર્જ હતો જ્યારે વેરીયેબલ સરચાર્જ હતો શૂન્ય. સરકારી વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો પર એકસાથે બે પ્રકારનો વધારાનો બોજ ઝીંકાયો છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી

શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ

રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી

IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ

Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ

Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં

Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત

Embed widget