Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
કડીમાં સરદાર પટેલ ગ્રુપનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં નીતિન પટેલની પાટીદાર સમાજને સલાહ આપી....કે, બાપ-દાદાની વારસાની જમીનો સાચવો....જમીનના કારણે જ આજે પાટીદાર સમાજ સુખી છે.... ગઈકાલે ગાંધીનગર જિલ્લામાં માણસા ક્ષત્રિય ઠાકોર સમાજે સ્નેહમિલનનું આયોજન કર્યું હતું, તેમાં અલ્પેશ ઠાકોરે પણ બાપ-દાદાની જમીન સાચવી રાખવા માટેનું કહ્યું હતું... વીડિયોમાં હું તો બોલીશનો સંપૂર્ણ અહેવાલ અહીં.
આ ઉપરાંત તમે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ પર તમામ સમાચારો વીડિયોના માધ્યમથી જોઇ શકો છો. એબીપી અસ્મિતાના એક્સ હેન્ડલ પર પણ તમને તમામ અપડેટ મળી રહેશે. એબીપી અસ્મિતાના તમામ અપડેટ માટે ફેસબૂક પેજને ફોલો કરતા રહતો. જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.





















