શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 31 માર્ચ 2026ના રોજ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિકાસ, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપશે.સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે, જ્યાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જૈન સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે.... પીએમ મોદી ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.........ત્યારબાદ સાણંદમાં કેન્સ સેમિકોન OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન અને વાણિજ્યિક ઉત્પાદનનો શુભારંભ કરશે. આ પ્લાન્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે.સાંજે વાવ-થરાદ જિલ્લાના નાની ગામે એરફોર્સ સ્ટેશન પાસે જનસભાને સંબોધશે. આ કાર્યક્રમમાં તેઓ રૂ.20 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં આવાસ યોજના, રેલવે, રોડ, શહેરી વિકાસ અને અન્ય પ્રોજેક્ટ્સ સામેલ છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

Embed widget