શોધખોળ કરો
ગ્રાહક સાથે સેક્સ માણતાં ઝડપાયેલી હોટ મોડલે કરી શું સ્પષ્ટતા, જાણો તેની જ જુબાની
મુંબઇઃ ભારતીય મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન તાજેતરમાં જ પૂણેમાં એક સેક્સ રેકેટમાં પકડાઇ ગઇ હતી. જોકે બાદમાં તેણી પોલીસની પક્કડમાંથી ભાગી ગઇ હતી. બાદમાં અર્શી ખાને પોતે આવા કોઇ પણ સેક્સ રેકેટમાં સંડોવાયેલી હોવાના આરોપનો નકાર્યા હતા. તાજેતરમાં જ તેણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણી પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હતા.
આગળ જુઓ





















