શોધખોળ કરો
CBSEમાં કોણ રહ્યું ટોપર, કેટલા આવ્યા નંબર, જુઓ વીડિયો
CBSEમાં આ વખતે પણ છોકરીઓએ બાજી મારી હતી. ત્રિવેન્દ્રમ ઝોનનું પરિણામ સૌથી વધારે આવ્યું હતું. અહીં 98.2% પરીક્ષાર્થી પાસ થયા છે. 92.3% સાથે ચેન્નાઈ બીજા અને 91.87% સાથે દિલ્હી ત્રીજા નંબરે રહ્યું છે. બે વિદ્યાર્થીનીએ એક સાથે ટૉપ કર્યુ છે. હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા નામની બે વિદ્યાર્થીનીને સીબીએસઇમાં 500માંથી 499 નંબર આવ્યા છે
આગળ જુઓ





















