શોધખોળ કરો
Video: કેરળના તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ, ISISના નિશાને હોઈ શકે છે કેરળ: રિપોર્ટ
તિરુવનંતપુરમ: શ્રીલંકાથી શંકાસ્પદ બોટમાં 15 આઈએસઆઈ લક્ષદ્વીપમાં પહોંચ્યાં હોવાની ગુપ્તચર વિભાગના રિપોર્ટ અનુસાર કેરળના દરિયા કિનારા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ બાદ દરિયા કિનારા વિસ્તારોના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવી આવ્યાં છે. ગત મહીનામાં જ શ્રીલંકામા આતંકી હુમલો થયો હતો જેમાં 250 થી વધુ લોકોના મોત થયા હતા.
આગળ જુઓ





















