શોધખોળ કરો
મોરબીઃ ભાજપના કયા નેતાની ટ્રેનમાં ગોળી મારીને કરી નાંખી હત્યા? જુઓ વીડિયો
ભાજપના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની આંખ અને છાતીના ભાગે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માળીયા મિયાણા પાસે ટ્રેન રોકી આ હત્યા કરવામાં આવી છે.
આગળ જુઓ





















