શોધખોળ કરો

Instagram scam: ઇન્સ્ટા પર આવો મેસેજ આવે તો ચેતી જજો! તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

શું આપ ઇન્સ્ટાગ્રામ પર છો? તો સાવધાન આપ સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ દ્વારા પણ ફ્રોડના શિકાર બની શકો છો. જી હાં જો આપ ઇન્સ્ટાગ્રામ પર હો અને આપના ફોલોવર્સની સંખ્યા વધુ હોય તો આપે સાવધાની રાખવાની જરૂર છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્રારા આપને એક મસેજ મોકલવામાં આવે છે. જેમાં આપને કામને રિલેટેડ કોઇ ઓફર આપવામાં આવે છે. આ કામ બદલ આપને તગડી રકમની ઓફર પણ કરવામાં આવે છે. જેના માટે ફ્રોડ કરનાર આપની પાસેથી બેન્ક સહિતને બધી જ ડિટેલ મંગાવે છે. આ કામ બદલ તે આપના અકાઉન્ટમાં રકમ જમા કરાવી શકે માટે બેન્કની ડિટેલ માંગે છે. આ સ્થિતિમાં જો આ સમયે આપ તેમને કામની ઓફર કરનાર કંપની કે વ્યક્તિ વિશે તપાસ કર્યાં વિના જ તેમને માંગેલી તમામ ડિટેલ આપી દેશો તો આપનું અકાઉન્ટ ખાલી થઇ જઇ શકે છે.  જો આપના ઇન્ટાગ્રામ અન્કાઉન્ટ પર આ પ્રકારના કોઇ મેસેજ આવે તો સાવધાન થઇ જવું, કામની ઓફર આપતી કંપની વિશે તપાસ કર્યાં બાદ જ  બેન્કની ડિટેલ શેર કરો.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget