શોધખોળ કરો
શું કોરોના વેક્સિનનો થર્ડ ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો?
ઓક્સફર્ડ યુનિવર્સિટીની એક સ્ટડીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ્ટ્રેજેનેકાની બૂસ્ટર ડોઝ એટલે કે થર્ડ ડોઝ કોવિડના વેરિયન્ટ સામે રક્ષણ આપશે. વૈજ્ઞાનિકોએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ ડોઝ એસ્ટ્રેજેનેકા વેક્સિનના બીજા ડોઝના 6 મહિના બાદ લેવાનો રહેશે. વૈજ્ઞાનિકોનોદાવો છે કે, આ બૂસ્ટર ડોઝથી શરીરમાં એન્ટીબોડીનું સ્તર વધી જાય છે.
આગળ જુઓ





















