શોધખોળ કરો
વેક્સિન બાદ ન કરશો આ કામ, નહિ તો થશે નુકસાન , જાણો WHOએ શું કહ્યું?
કોવિડ -19 સામે લડવા માટે હાલ દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ વેક્સિનેશનને લઇને એક ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, વેક્સિનેશનને લઇને બાદ સામાન્ય સાઇડ ઇફેક્ટ સામાન્ય બાબત છે. રસીના સામાન્ય અને લોન્ગ ટર્મ સાઇડ ઇફેક્ટ મુદ્દે પણ ડબલ્યુએચઓએ જાણકારી આપી છે. બીજું બાજુ એક્સપર્ટ જણાવે છે કે, કોવિડ-19ની રસી લીધા બાદ આપે કેટલીક બાબતોને અવોઇડ કરવી જરૂરી છે.
આગળ જુઓ
Advertisement
Advertisement





















