શોધખોળ કરો
Yog Bhagave Rog: લો બીપીની સમસ્યાથી છો પરેશાન, જાણો યોગની સાથે પાક શાસ્ત્રની અનેક રીતો
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ કરવાના અનેક ફાયદા છે. લો બીપીમાં રાહત માટે યોગ કરો. જાણો પાક શાસ્ત્રની અનેક રીતો છે. ગાજર,દાડમને બેસનનાં લોટમાં ભેળવો. ગાયના ઘીમાં ટીકી બનાવી લો. દૂધમાં હળદર,કેસર,શિલાજીત લો. લો બીપી માટે આ ઉપાયો રામબાણ છે. આહારમાં રાખો ખાસ ધ્યાન.
આગળ જુઓ




















