શોધખોળ કરો
Whatsappએ લોન્ચ કર્યું એક નવું શાનદાર ફીચર, આ રીતે કરી શકશો મની ટ્રાન્સફર, સમજી લો સ્ટેપ
Whatsapp મેસેજિંગ એપે પેમેન્ટનું એક નવું ફીચર એડ કર્યું છે. જેના દ્વારા બર્થ ડે, હોલિ ડે, અથવા ગિફ્ટ કે, ટ્રાવેલ માટે પેમેન્ટ કરવા માટે આર્ટફુલ એક્સપ્રેશંસનો ઉપયોગ કરી શકો છો. વ્હોટસએપ દ્રારા આપ હજારો લાખો લોકોને પેમેન્ટ કરી શકો છો. હવે આ પેમેન્ટ મોડને વ્હોટસએપે વધુ ક્રિએટિવ બનાવી દીધું છે. તો જાણીએ તેનો ઉપયોગ કરી રીતે કરી શકાય.
આગળ જુઓ




















