શોધખોળ કરો
વડોદરાઃ MS યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં ત્રણની ધરપકડ, જુઓ વીડિયો
વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટી બોગસ માર્કશીટ કૌભાંડમાં ત્રણ આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. સાથે કોમ્યુટર, પ્રિન્ટર, અન્ય સંસ્થાના પ્રમાણપત્ર અને સિક્કા જપ્ત કરાયા છે.
આગળ જુઓ






















