શોધખોળ કરો
ધાંગધ્રાના જેગડવા હરીપર જુના માર્ગે પાણીની ટાંકી જમીન દોસ્ત 20 ગામોને પાણી પૂરું પાડતી ટાંકી એકાએક પડી.
ધાંગધ્રાના જેગડવા હરીપર જુના માર્ગે પાણીની ટાંકી જમીન દોસ્ત 20 ગામોને પાણી પૂરું પાડતી ટાંકી એકાએક પડી.સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાનાં જેગડવા ગામ થી હરીપર જવાના જૂના માર્ગ ઉપર આવેલ પાણીની ટાંકી જે ટાંકી દ્વારા ધાંગધ્રા તાલુકાના અંદાજિત ૨૦ જેટલા ગામોને પાણી પૂરું પાડતી હતી.હાલ ઊનાળાની કાળઝાળ ગરમીમાં પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળતું નથી તે સમયમાં આ ટાંકી એકાએક જમીનદોસ્ત થતા હજારો ગેલન પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં.ટાંકી ધરાશાયી થતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ હાલ પાણીની ટાંકી જમીન દોસ્ત થતા હજારો ગેલન પાણી આજુબાજુના ખેતરોમાં વહી ગયું.ખેડૂતોના ખેતરોની જમીન ધોવાણની નુકશાની જવાની ભીતિ પણ સેવાઈ રહી છે
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















