શોધખોળ કરો
રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઓનલાઇન રૂપિયા લઇ છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
કોરોનાના સંક્રમણમાં જરૂરીયાતમંદ લોકો પાસેથી રેમડેસિવીર ઈંજેક્શન માટે ઓનલાઈન રૂપિયા લઈને છેતરપિંડી આચરનાર આરોપીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે સાગર પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે. સાગર જરૂરીયાતમંદો પાસેથી ઓનલાઈન રોકડ મેળવીને છેતરપિંડી આચરતો હતો.
અમદાવાદ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
આગળ જુઓ




















