શોધખોળ કરો
Advertisement
Ahmedabad Cattile Issue continue, watch full report
Ahmedabad Cattile Issue | અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. દિવાળીના તહેવારમાં કામગીરી યથાવત રાખવા એએમસીને હાઇકોર્ટે કરી હતી તાકીદ. આજે પણ અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર જોવા મળી રહ્યા છે રખડતા ઢોર. પશુમા લોકો ઢોરને રસ્તે રખડતા મૂકી દેતાં અકસ્માતનો ભય. નરોડા કુબેર નગર સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા રસ્તે રખડતા ઢોર. જાહેર માર્ગ અને ઉકરડા પાસે રખડતા ઢોર જોવા મળ્યા. હાઇકોર્ટની ટકોર બાદ પણ સ્થિતિ ઠેર ની ઠેર.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement