શોધખોળ કરો
અમદાવાદ શહેર કોંગ્રેસની આજે યોજાશે કારોબારી બેઠક, કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?
અમદાવાદ(Ahmedabad) શહેર કોંગ્રેસ(City Congress)ની આજે કારોબારીની બેઠક યોજાશે. બપોરે 3.30 વાગ્યે શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આ બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી બેઠકમાં હાજર રહેશે.
અમદાવાદ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
આગળ જુઓ




















