શોધખોળ કરો
અમદાવાદઃ રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો ખુલાસો, સુરતના બે તબીબની કરાઇ ધરપકડ
અમદાવાદના કારગીલ પેટ્રોલ પંપ પાસે પકડાયેલા રેમડેસિવિર ઇંજેકશનમાં વધુ ત્રણ લોકોની સંડોવણી સામે આવી છે. સોલા પોલીસે સુરતના 2 તબીબ અને અમદાવાદની તપન હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના કારગિલ પેટ્રોલપંપ પાસે 6 ઇનજેકશન સાથે જય શાહની ધરપકડ સોલા પોલીસે કરી હતી.તેમાં અન્ય 3 આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી હતી.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















