શોધખોળ કરો
Ahmedabad:સંચાલક મંડળની રજૂઆત- પૂરક પરીક્ષામાં તમામ વિષયના વિદ્યાર્થીઓને બેસવા દેવાય
કોવિડના કારણે રોજીરોટીના સ્થળેથી વતન જતા રહેલા વિદ્યાર્થીઓ જૂલાઈમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે યોજાતી પૂરક પરીક્ષામાં તમામ વિષયની પરીક્ષા આપવા બેસવા દેવાની રજૂઆત સંચાલક મંડળ દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ પટેલે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020 થી ગુજરાતમાં કોરોનાને લીધે પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું ગુજરાતમાં અન્ય રાજ્યના કારીગરો કોરોનાના પગલે પોતાના વતન જતા રહ્યા હતા અને હવે તે પૈકી ૬૦ ટકા રોજીરોટી માટે પરત ફર્યા છે પરંતુ તેમના કુટુંબને વતનમાં મુકીને આવ્યા છે અને આ બાળકોના નામ પણ શાળાના વર્ગ રજીસ્ટરમાં ચાલુ છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ



















