શોધખોળ કરો
Ahmedabad: કોર્પોરેશનની ચૂંટણી જંગમાં કાકા-ભત્રીજા આમને સામને
અમદાવાદમાં કુંટુંબના બે સભ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં આમને સામને છે. ખોખરા વોર્ડમાં કાકા અને ભત્રીજાએ અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યા અને સામ સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કાકા મધુભાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તેમનું કહેવું છે કે તેઓ વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકડાયેલા છે અને અગાઉ પણ એક વખત ચૂંટણી લડી ચૂક્યા છે.. જો કે તે વખતે તેઓ ચૂંટાયા નહોતા.
અમદાવાદ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
આગળ જુઓ




















