શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદ વોર્ડ નંબર-44ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
મારો વોર્ડ મારી વાત અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 44 ખોખરા વોર્ડના સ્થાનિકો સાથે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. ગત ટર્મમાં કલાવતી કલબુર્ગી,મહેન્દ્ર પટેલ,નયન બ્રહ્મભટ્ટ,જયમિન દવે પૂર્વ કાઉન્સિલર રહ્યા હતા. ખોખરા વોર્ડની મોટાભાગની જનતા કોર્પોરેટરોના કામગીરીથી ખુશ છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















